Some Typical Gujarati Sayings

  • ડાહી સાસરે ના જાય અને ગાંડી ને શિખામણ આપે
  • સસ્તું ભાડુને સિધ્ધપુરની જાત્રા
  • લોભ સિવા શોભ ના હોયે, પણ જજે લોભે લક્ષણ જાયે
  • કજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી.
  • દગો કોઈનો સગો નહીં
  • ન મામા કરતાં કહેણા મામા સારા.
  • નાણાં વિનાનો નાથિયો, ને નાણે નાથાલાલ
  • અફીણનો જીવડો સાકરમાં ના જીવે
  • Bhes brahman ane bhaji, Trane pani dekhi raaji
  • Rupiyani Mehnat ne pai nu upaj
  • Raandya pachi nu dahpan.
  • Luli vaasidu vaale ane be(2) Janaa Ked Zaale.
  • Ghar na Chhokra Ghanti Chate…. Ne ,.. Upadhyay ne AAto..!!