Canadian Version of Few Gujju Sayings

Canadian Version of Few Gujju Sayings

જુની: ડાહી સાસરે ના જાય અને ગાંડી ને શિખામણ આપે
નવી: ડાહી કેનેડાથી પાછી ના આવે અને ગાંડીને આવવાની ના પાડે.

જુની: કુંભાર કરતાં ગધેડા ડાહ્યા
નવી: સુપરવાઇઝર કરતાં લેબર ડાહ્યા

જુની: સસ્તું ભાડુને સિધ્ધપુરની જાત્રા
નવી: પચ્ચીસ ડૉલરનો ગેસ ને નાયગરા ફોલ્સની પિકનીક

જુની: રોતી’તી ને પિયરીયાં મળ્યા
નવી: ઇ આઇ પર હતા ને કેશ જોબ મળી

જુની: દિકરીને બંઘુકે દે જો પણ ધંધુકે ના દે જો
નવી: દિકરીને ઉકરડે દે જો પણ કેનેડે ના દે જો

જુની: ભાગ્યશાળીને ભૂત રળે
નવી: ભાગ્યશાળીને ઓસેપ મળે